₹0.00 (Reading is the cost)
ચાર - ચાર મોટા ડોક્ટરોએ જે દીકરીને ગર્ભમાં મરી ગયેલી જાહેર કરેલી મમ્મીએ જે દીકરીને મરેલી માનીને clear કરવા માટે ગર્ભપાતવાળી આઠ ગોળી લીધેલી.